SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગવ્યવોદિકા [ ૬૫ ] નારા પુરૂષને અગોચર એવા આપને જે વાણી જણાવે છે, તે ચંદ્રના કિરણેની સમાન સ્વરછ અને તર્કથી પવિત્ર એવી આપની વાણીને અમે પૂજીએ છીએ. (૩૦) यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवा ને ઘરે મળવાનમોડસ્તુ તે છે રૂ? | હે ભગવન્! જે કઈ શાસ્ત્રમાં, જે કોઈ પ્રકારે અને જે કંઈ નામથી રાગદ્વેષરહિત એવા દેવનું વર્ણન કરેલું છે તે આપ એકજ છે અને તેથી આપને અમારા નમસ્કાર છે. (૩૧) [ ૩પસંહાર ] इदं श्रद्धामात्रं तदथ परनिन्दा मृदुधियो विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षाक्षमधियामयं तचालोकः स्तुतिमयमुपाधि विधृतवान् ॥३२॥ Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy