________________
અન્યાગવ્યવદિકા
[ ૭૭ ] પ્રત્યક્ષ? એ બે વચ્ચે ઘણું અંતર છે. તેને નહિ સમજી શકનાર હહા! તેઓને પ્રમાદી (૨૦) प्रतिक्षणोत्पादविनाशयोगि
स्थिरैकमध्यक्षमपीक्षमाणः । जिन ! त्वदाज्ञामवमन्यते यः
स वातकी नाथ ! पिशाचकी वा ॥ २१ ॥ પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થનારા, નાશ પામનારા તથા સ્થિર રહેનારા પદાર્થોને દેખવા છતાં પણ હે જિન! જેઓ આપની આજ્ઞાની અવગણના કરે છે, તેઓ વાયુ અથવા પિશાચથી ગ્રસ્ત થએલા છે. (૨૧) अनन्तधर्मात्मकमेव तत्व
मतोऽन्यथा , सचमसूपपादम् । इति प्रमाणान्यपि ते कुवादि
कुरङ्गसंत्रासनसिंहनादाः ॥ २२ ॥ પ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ રહેલા છે, એમ નહિ માનવાથી વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે આપના પ્રમાણભૂત વાક્યો કુવાદીરૂપી મૃગને સંત્રાસ ઉત્પન્ન કરવા માટે સિંહની ગર્જના સમાન છે. (૨૨)
Jain Education International 2500 Pokrate & Personal Use Only
www.jainelibrary.org