________________
સાધારણ જિન-સ્તવન
[ પ ] शरण्य ! कारुण्यपरः परेषां
निहंसि मोहवरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्धा
શારિત ન થાય તોપ તો? કે ૫
હે શરણ કરવા લાયક ભગવન્! કરૂણા કરવામાં તત્પર એવા આ૫, આપને આશ્રય કરીને રહેલા એવા બીજાઓના મેહજવરને હણે છે પરંતુ આપની આજ્ઞાને મસ્તક ઉપર વહન કરતા એવા મારા આ માહજવરની, કોણ જાણે કયા કારણથી શાન્તિ થતી નથી? (૫) भवाटवीलंघनसार्थवाह
त्वामाश्रितो मुक्तिमहं यियासुः । कषायचौरैजिन ! लुप्यमानं
रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥ ६ ॥
મુક્તિમાં જવાની ઈચ્છાવાળો હું ભવરૂપી અટવીનું ઉલંઘન કરાવવામાં સાર્થવાહ સમાન એવા આપને આશ્રય કરીને રહે છું. તે પણ હે જિન ! કષાયરૂપી ચોરે વડે કરીને ચેરાતા એવા મારા અમૂલ્ય ત્રણ રત્નોની આપ ઉપેક્ષા કેમ કરો છે? (૬)
Jain Education International 2000 Pobate & Personal Use Only
www.jainelibrary.org