________________
[ ૮૮ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત
હે સ્વામિન્! હું આપના ચરણકમળની કૃપાથી આટલા ઉચ્ચ સ્થાનને પામ્યો છું. છતાં ખેદની વાત છે કે બળાત્કારથી કામવિકારાદિ પાપકર્મો મને નહિં કરવા લાયક એવી પ્રવૃત્તિઓમાં અત્યંત જોડે છે. (૧૧) भद्रं न किं त्वय्यपि नाथनाथे
सम्भाव्यते मे यदपि स्मरायाः । अपाक्रियन्ते शुभभावनाभिः
पृष्ठिं न मुञ्चति तथापि पापाः ॥ १२ ॥
આપ જેવા માલિક સાથે હોયે છતે મને કયું કલ્યાણ સંભવતું નથી ? અર્થાત્ બધુ કલ્યાણ સંભવે છે. જો કે કામ વિકારાદિ શત્રુઓ શુભભાવના વડે કરીને દૂર કરાય છે છતાં તે પાપીએ મારે છેડે મૂકતા નથી. (૧૨) भवाम्बुराशौ भ्रमतः कदापि
मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमन्तकनारकादि
કુટાવારિચિવ થમશેશ! શરૂ I
હે ઈશ! ભવસમુદ્રમાં ભમતા એવા મને કદાપિ આપનું દર્શન થયું નથી, એમ હું માનું છું.
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org