SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત હે સ્વામિન્! હું આપના ચરણકમળની કૃપાથી આટલા ઉચ્ચ સ્થાનને પામ્યો છું. છતાં ખેદની વાત છે કે બળાત્કારથી કામવિકારાદિ પાપકર્મો મને નહિં કરવા લાયક એવી પ્રવૃત્તિઓમાં અત્યંત જોડે છે. (૧૧) भद्रं न किं त्वय्यपि नाथनाथे सम्भाव्यते मे यदपि स्मरायाः । अपाक्रियन्ते शुभभावनाभिः पृष्ठिं न मुञ्चति तथापि पापाः ॥ १२ ॥ આપ જેવા માલિક સાથે હોયે છતે મને કયું કલ્યાણ સંભવતું નથી ? અર્થાત્ બધુ કલ્યાણ સંભવે છે. જો કે કામ વિકારાદિ શત્રુઓ શુભભાવના વડે કરીને દૂર કરાય છે છતાં તે પાપીએ મારે છેડે મૂકતા નથી. (૧૨) भवाम्बुराशौ भ्रमतः कदापि मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमन्तकनारकादि કુટાવારિચિવ થમશેશ! શરૂ I હે ઈશ! ભવસમુદ્રમાં ભમતા એવા મને કદાપિ આપનું દર્શન થયું નથી, એમ હું માનું છું. Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy