SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ જિન-સ્તવન [ ૮૭ ] आत्मैकसारो निरपेक्षवृत्ति સેનિકો વિતામિ ! નાથ? | { } હે નાથ! આપની આજ્ઞાને કરવાથી પ્રાપ્ત થયું છે તત્વ જેને એ હું આ સંસારના મૂળ કારણરૂપ મમત્વાદિકને ત્યાગ કરીને, આતમા એજ તત્તવ છે એમ માનતે, સંસારથી નિરપેક્ષ વર્તનવાળે અને મોક્ષની પણ ઈચ્છા વિનાને ક્યારે થઈશ? (૯) तव त्रियामापतिकान्तिकान्तै गुणनियम्यात्ममनःप्लवङ्गम् । कदा त्वदाज्ञाऽमृतपानलोल: ____ स्वामिन् ! परब्रह्मरति करिष्ये १ ॥ १० ॥ હે સ્વામિન્! આપના ચંદ્ર કાંતિ સરખા મનહર ગુણોરૂપી દેરીવડે મારામન રૂપી વાનરને બાંધીને આપની આજ્ઞારૂપી અમૃતના પાનમાં લયલીન થએલો હું ક્યારે આત્મસ્વરૂપમાં આનંદ કરીશ? (૧૦) एतावती भूमिमहं त्वदंहि पद्मप्रसादाद्गतवानधीश! । हठेन पापास्तदपि स्मराद्या ही मामकार्येषु नियोजयन्ति ॥ ११ ॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy