SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ શ્રી કુમારપાલભૂપાલ વિરચિત लब्धोऽसि स त्वं मयका महात्मा भवाम्बुधौ बंभ्रमता कथंचित् । आः पापपिण्डेन नतो न भक्त्या न पूजितो नाथ! न तु स्तुतोऽसि ॥ ७ ॥ ભવ સમુદ્રમાં રખડતા એવા મને કોઈ પ્રકારે મહા મુશીબતે આપ મહાત્મા મળ્યા છે. પરંતુ ખેદની વાત છે કે પાપપિડ એવા મારા વડે ભક્તિથી હે નાથ ! આપને ન નમાયું, ન પૂજાયું કે ન તુતિ પણ કરાવી. (૭) संसारचक्रे भ्रमयन् कुबोध दण्डेन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्ड તત્તઃ મો! રસ કપાછળ! | ૮ || આ સંસાર ચક્રમાં કર્મરૂપી માટે કુંભાર કુબેધરૂપી દંડવડે ભમાવતે મને દુઃખના સમૂહનું ભાજન કરે છે. તે માટે હે પ્રભે! હે જગતનાં શરણભૂત! આપ મારું રક્ષણ કરે. (૮) कदात्वदाज्ञाकरणाप्ततत्व स्त्यक्त्वा ममत्वादिभवैककन्दम् । Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy