SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ જિન-સ્તવન [ પ ] शरण्य ! कारुण्यपरः परेषां निहंसि मोहवरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्धा શારિત ન થાય તોપ તો? કે ૫ હે શરણ કરવા લાયક ભગવન્! કરૂણા કરવામાં તત્પર એવા આ૫, આપને આશ્રય કરીને રહેલા એવા બીજાઓના મેહજવરને હણે છે પરંતુ આપની આજ્ઞાને મસ્તક ઉપર વહન કરતા એવા મારા આ માહજવરની, કોણ જાણે કયા કારણથી શાન્તિ થતી નથી? (૫) भवाटवीलंघनसार्थवाह त्वामाश्रितो मुक्तिमहं यियासुः । कषायचौरैजिन ! लुप्यमानं रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥ ६ ॥ મુક્તિમાં જવાની ઈચ્છાવાળો હું ભવરૂપી અટવીનું ઉલંઘન કરાવવામાં સાર્થવાહ સમાન એવા આપને આશ્રય કરીને રહે છું. તે પણ હે જિન ! કષાયરૂપી ચોરે વડે કરીને ચેરાતા એવા મારા અમૂલ્ય ત્રણ રત્નોની આપ ઉપેક્ષા કેમ કરો છે? (૬) Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy