________________
[ ૮૪ ]
શ્રી કુમારપાલભૂપાલ વિરચિત
અને કૃતાર્થ એવા આપને વિજ્ઞપ્તિ કરું છું. ખરેખર ! સેવક વર્ગ માલીકને ઉચિત સ્વરૂપ નિરૂપણ કરવા માટે સમર્થ થતું નથી. (૨) मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते __ गुणाधिरोपेण ममासि साक्षात् । भानुदेवीयानपि दर्पणेशु
સજ્જન fઘોતાને હારત:?
હે સ્વામિન! આપ મુક્તિને વિષે ગયા હોવા છતાં પણ મારા નિર્મલ ચિત્તને વિષે આપના ગુણેને આરોપ કરવા વડે આપ મને સાક્ષાત છો. અત્યંત દૂર એ પણ સૂર્ય, દર્પણમાં કિરણોના સંગથી, ઘરની અંદર શું પ્રકાશ નથી કરતા? (૩) तव स्तवन क्षयमङ्गभाजां __ भजन्ति जन्मार्जितपातकानि । कियच्चिरं चण्डरुचेमरीचि
स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ? ॥ ४ ॥
આપના સ્તવનવડે પ્રાણીઓના અનેક ભવનાં એકઠાં કરેલાં પાપો ક્ષય પામે છે. સૂર્યનાં કિરણેના સમૂહની હાજરીમાં અંધકાર કયા સુધી ટકી શકે? (૪)
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org