________________
कलिकालसर्वज्ञश्रीहेमचंद्राचार्यचरणकजचश्चरीक
परमाहतश्रीकुमारपालभूपालविरचितं ॥ साधारणजिनस्तवनम् ॥
नमाखिलाखण्डलमौलिरत्न__ रश्मिच्छटापल्लवितांहिपीठ! । विश्वस्तविश्वव्यसनप्रबन्ध !
त्रिलोकबन्धो जयताजिनेन्द्र ! ॥ १ ॥
નમ્ર એવા સમગ્ર ઇદ્રોના મુકુટ ઉપર રહેલા રત્નના કિરણના ફેલાવાથી કાંતિમય થયું છે પાદપીઠ જેમનું અને નાશ કર્યો છે જગતને દુખસમૂહ જેમણે એવા ત્રણલેકના બંધુ હે જિનેન્દ્ર! આપ જય પામે. मूढोऽस्म्यहं विज्ञपयामि यत्वा
मपेतरागं भगवन् ! कृतार्थम् । न हि प्रभूणामुचितस्वरुपनिरूपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥ હે ભગવન ! નિબુદ્ધિ એ હું રાગરહિત
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org