SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા लछम जङ्गालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥ ३१ ॥ હે પૂજ્ય શિરોમણિ ! આપની વાણીના વૈભવનું સંપૂર્ણપણે વિવેચન કરવાની આશા રાખવી, તે અમારા જેવા માટે જંઘાના બળથી સમુદ્રને એગવાની આશા સમાન અથવા ચંદ્રની ચંદ્રિકાનું પાન કરવાની તૃણુ સમાન છે. (૩૧) [૩viારાથ] इदं तवातत्वव्यतिकरकरालेऽन्धतमसे जगन्मायाकारैरिव हतपरैहीं विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ॥३२॥ ઈંદ્રાલિકાની પેઠે અધમ એવા પરદર્શનીએએ આ જગતને તત્ત્વ અને અતત્વના વ્યતિકરમિશ્રણથી વિકરાલ એવા ગાઢ અંધકારમાં નાખી દીધું છે. આપજ આ જગતને ઉદ્ધાર કરવાને સમર્થ છે. કારણ કે આપનાં વચન વિસંવાદ રહિત છે. હે જગત્ રક્ષક! બુદ્ધિમાન લોકે એ કારણે આપની જ સેવા કરે છે. (૩૨) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy