________________
]
અન્યગવ્યવલિકા
[ ૮૧ ] षड्जीवकायं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ ! यथा न दोषः ॥२९॥
જે લેકો છોને અનંત નહિ માનતાં પરિમિત સંખ્યાવાળા માને છે, તેઓના મતે મુક્ત જીએ સંસારમાં ફરીથી જન્મ લેવો જોઈએ અથવા તે આ સંસાર એક દિવસે જીવોથી ખાલી થઈ જ જોઈએ. પરંતુ હે ભગવન્! આપે છે કાયના અને તેવી રીતે અનંત સંખ્યાવાળા પ્રરૂપ્યા છે કે જેથી આપના મતમાં ઉપરોક્ત દોષ આવી શકતા નથી. (૨૯) अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद
यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्
न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ અન્યવાદીઓ જે રીતે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી એક બીજા પ્રત્યે ઈષ્યભાવ ધારણ કરે છે, તે રીતે સઘળા નયને એક સરખા ગણનારા આપના શાસ્ત્રોમાં કેઈને પણ પક્ષપાત નથી. वाग्वैभवं ते निखिलं विवेक्तुમાશામહે જેમનીયમુથ ! |
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org