________________
[ ૭૬ ]
મહેમચન્દ્રાચાય વિરચિતા
કરીને પેાતાના મત સ્થાપત કરવા માટે મહાન સાહસ કરે છે, એ ખરેખર આશ્ચય છે! (૧૮) सा वासना सा क्षण सन्ततिश्च नाभेदभेदानुभयैर्घते ।
ततस्तटादर्शिशकुन्तपोत
न्यायाच्चदुक्तानि परे श्रयन्तु ॥ १९ ॥
વાસના
અને ક્ષણુસ'તિ પરસ્પર ભિન્ન,
અભિન્ન અને અનુભય એ ત્રણ ભેદમાંથી કોઇપણ ભેદ્દે સિદ્ધ થતી નથી. જેવી રીતે સમુદ્રમાં વહાણુથી ઉડેલુ પક્ષી સમુદ્રને કિનારા નહિ રૃખવાથી વહાણુ ઉપર જ પાછુ' આવે છે, તેવી રીતે ઉપાયાન્તર નહિ હાવાથી બૌદ્ધ લેાકેા અંતે આપના જ સિદ્ધાંતને આશ્રય લે છે. (૧૯)
विनानुमानेन परामिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य ।
न साम्प्रतं वक्तुमपि क चेष्टा
क्व दृष्टमात्रं च दहा प्रमादः ॥ २० ॥
અનુમાન વિના બીજાના અભિપ્રાયને નહિ સમજી શકનારા ચાર્વાક લેાકાએ ખેલવાની ચેષ્ટા કરવી, એ પણુ ચુક્ત નથી, કાં ચેષ્ટા અને કાં
Jain Education International 2560Fate & Personal Use Only
www.jainelibrary.org