SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] મહેમચન્દ્રાચાય વિરચિતા કરીને પેાતાના મત સ્થાપત કરવા માટે મહાન સાહસ કરે છે, એ ખરેખર આશ્ચય છે! (૧૮) सा वासना सा क्षण सन्ततिश्च नाभेदभेदानुभयैर्घते । ततस्तटादर्शिशकुन्तपोत न्यायाच्चदुक्तानि परे श्रयन्तु ॥ १९ ॥ વાસના અને ક્ષણુસ'તિ પરસ્પર ભિન્ન, અભિન્ન અને અનુભય એ ત્રણ ભેદમાંથી કોઇપણ ભેદ્દે સિદ્ધ થતી નથી. જેવી રીતે સમુદ્રમાં વહાણુથી ઉડેલુ પક્ષી સમુદ્રને કિનારા નહિ રૃખવાથી વહાણુ ઉપર જ પાછુ' આવે છે, તેવી રીતે ઉપાયાન્તર નહિ હાવાથી બૌદ્ધ લેાકેા અંતે આપના જ સિદ્ધાંતને આશ્રય લે છે. (૧૯) विनानुमानेन परामिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क चेष्टा क्व दृष्टमात्रं च दहा प्रमादः ॥ २० ॥ અનુમાન વિના બીજાના અભિપ્રાયને નહિ સમજી શકનારા ચાર્વાક લેાકાએ ખેલવાની ચેષ્ટા કરવી, એ પણુ ચુક્ત નથી, કાં ચેષ્ટા અને કાં Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy