________________
[ ૭૪ ]
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા સિદ્ધાન્તને નહિ માનનારા અને વાયુ અને વાચક સંબંધી એથી વિપરીત કલપના કરનારા પ્રતિવાદીઓ બુદ્ધિના પ્રમાદને ધારણ કરનારા છે. (૧૪) चिदर्थशून्या च जडा च बुद्धिः
શાહિતભાત્રકમવરદ્ધિ . न बन्धमोक्षौ पुरुषस्य चेति
कियजडेन ग्रथितं विरोधि ॥ १५ ॥
ચેતના સ્વયં પદાર્થોને જાણતી નથી. બુદ્ધિ જડ સ્વરૂપ છે. શબ્દથી આકાશ, ગંધથી પૃથ્વી, રસથી જળ, રૂપથી અગ્નિ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય છે. તથા બંધ કે મોક્ષ પુરૂષને નથી. આવી કેટલી વિરૂદ્ધ કલ્પનાઓ જડ લોકોએ નથી કરી?(૧૫) ન તુરઃ હેતુમાવો
हेतौ विलीने न फलस्य भावः । । न संविदद्वैतपथेऽर्थसंविद्
વિન્દ્રનશી સુરેન્દ્રશાસ્ત્રમ્ | ૨૬ |
કાય અને કારણ બન્ને સાથે રહી શકતા નથી. કારણનો નાશ થયે છતે ફલની ઉપત્તિ થઈ શકતી નથી. જગતને વિજ્ઞાનરૂપ માનવામાં આવે તે પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. એ રીતે બુદ્ધની ઇંદ્રજાળ પણ વિલીન થઈ જાય છે. (૧૬)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org