________________
[ ૮૨ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા लछम जङ्गालतया समुद्रं
वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥ ३१ ॥
હે પૂજ્ય શિરોમણિ ! આપની વાણીના વૈભવનું સંપૂર્ણપણે વિવેચન કરવાની આશા રાખવી, તે અમારા જેવા માટે જંઘાના બળથી સમુદ્રને એગવાની આશા સમાન અથવા ચંદ્રની ચંદ્રિકાનું પાન કરવાની તૃણુ સમાન છે. (૩૧)
[૩viારાથ] इदं तवातत्वव्यतिकरकरालेऽन्धतमसे
जगन्मायाकारैरिव हतपरैहीं विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन
स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ॥३२॥
ઈંદ્રાલિકાની પેઠે અધમ એવા પરદર્શનીએએ આ જગતને તત્ત્વ અને અતત્વના વ્યતિકરમિશ્રણથી વિકરાલ એવા ગાઢ અંધકારમાં નાખી દીધું છે. આપજ આ જગતને ઉદ્ધાર કરવાને સમર્થ છે. કારણ કે આપનાં વચન વિસંવાદ રહિત છે. હે જગત્ રક્ષક! બુદ્ધિમાન લોકે એ કારણે આપની જ સેવા કરે છે. (૩૨)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org