________________
[ ૭૪ ]
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિતા अपर्ययं वस्तु समस्यमान
मद्रव्यमेतच विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्ग
मदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥ २३ ॥
જે વસ્તુનું સામાન્યપણે કથન કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ પર્યાય રહિત છે. જે વસ્તુની વિસ્તારથી પ્રરૂપણ કરવામાં આવે, તો પ્રત્યેક વસ્તુ દ્રવ્ય રહિત છે. આ રીતે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પંડિત પર વડે સમજી શકાય તેવા સાત ભંગેની પ્રરૂપણા આપે કરેલી છે. (૨૩). उपाधिभेदोपहित विरुद्धं
नार्थेष्यसत्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभीता
जडास्तदेकान्तहताः पतन्ति ॥ २४ ॥ દરેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ રૂપ પરરપર વિરૂદ્ધ ધર્મોનું પ્રતિપાદન અપેક્ષાના ભેદથી વિરૂદ્ધ નથી. વિરોધથી ભયભીત થયેલા એકાન્તવાદી મૂર્ખ લોકે આ સિદ્ધાન્તને નહિ સમજવાથી જ ન્યાયમાગથી પતિત થાય છે. (૨૪) स्यानाशि नित्यं सदृशं विरूपं
वाच्यं न वाच्यं सदसत्तदेव ।
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org