SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિતા अपर्ययं वस्तु समस्यमान मद्रव्यमेतच विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्ग मदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥ २३ ॥ જે વસ્તુનું સામાન્યપણે કથન કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ પર્યાય રહિત છે. જે વસ્તુની વિસ્તારથી પ્રરૂપણ કરવામાં આવે, તો પ્રત્યેક વસ્તુ દ્રવ્ય રહિત છે. આ રીતે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પંડિત પર વડે સમજી શકાય તેવા સાત ભંગેની પ્રરૂપણા આપે કરેલી છે. (૨૩). उपाधिभेदोपहित विरुद्धं नार्थेष्यसत्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभीता जडास्तदेकान्तहताः पतन्ति ॥ २४ ॥ દરેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ રૂપ પરરપર વિરૂદ્ધ ધર્મોનું પ્રતિપાદન અપેક્ષાના ભેદથી વિરૂદ્ધ નથી. વિરોધથી ભયભીત થયેલા એકાન્તવાદી મૂર્ખ લોકે આ સિદ્ધાન્તને નહિ સમજવાથી જ ન્યાયમાગથી પતિત થાય છે. (૨૪) स्यानाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy