________________
અન્યયેાગવ્યવòફ્રિકા
विपश्चितां नाथ ! निपीततत्व - સુધોળતોાવવચમ્ ॥ ૨૧ I
હૈ વિદ્વાનેાના શિરામણું ! દરેક વસ્તુ કાઈ અપેક્ષાએ અનિત્ય છે; કાઈ અપેક્ષાએ નિત્ય છેઃ કાઈ અપેક્ષાએ સામાન્ય છે: ક્રાઇ અપેક્ષાએ વિશેષ છે: કોઈ અપેક્ષાએ વાચ્ય છે; કઇ અપેક્ષાએ અવાચ્ય છે; કાઈ અપેક્ષાએ સત્ છે; ને કાઈ અપેક્ષાએ અસત્ છે. અનેકાન્તતત્ત્વરૂપ અમૃતના પાનમાંથી નિકળેલી આ ઉદ્ગારની પરમ્પરા છે.
**
[ 2 ]
य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव ।
परस्परध्वंसिषु कण्टकेषु
યસ્યયુક્યું ઝિન ! શાસન તૈ ॥ ૨૬
વસ્તુને સર્વથા નિત્ય માનવામાં જે રાષા આાવે છે, તેજ રાષા સર્વથા અનિત્ય માનવામાં પશુ આવે છે. જેમ એક કાંટા ખીજા કાંટાનેા નાશ કરે તેમ નિત્યવાદી અને અનિત્યવાદીઓએ પરસ્પ રનાં દૂષણ્ણા ખતાવીને એક બીજાનું નિરાકરણ કર્યો છતે હૈં જિન! અદૃષ્ય એવું આપનું શાસન વિના પરિશ્રમે વિજય પ્રાપ્ત કરે છે. (૨૬)
Jain Education International 2560Fate & Personal Use Only
www.jainelibrary.org