________________
[ ૬૪ ]
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા न वीतरागात्परमस्ति दैवतं
न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ २८ ॥ હું પ્રતિપક્ષી લોકોની સામે આ ઉદાર ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ પરમ દેવ નથી અને વસ્તુનું નિરૂપણ કરવા માટે અનેકાન્તવાદ સિવાય બીજું કઈ નીતિમાગ નથી. (૨૮) न श्रद्धयैव त्वयि पक्षपातो
न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु
त्वामेव वीर! प्रभुमाश्रिताः स्मः ॥२९॥ હે વીર! કેવળ શ્રદ્ધાના કારણથી અમને આપના તરફ પક્ષપાત નથી. અને કેવળ શ્રેષના કારણે અમને અન્ય તરફ અપ્રીતિ નથી કિન્ત આસપણની યથાર્થ રીતે પરીક્ષા કરીને જ અમે આપને આશ્રય કર્યો છે. (૨૯) तमःस्पृशामप्रतिभासमाज
भवन्तमप्याशु विविन्दते याः । महेम चन्द्रांशुशावदाता
स्तास्तर्कपुण्या जगदीश वाचः ॥ ३० ॥ હે જગદીશ! અજ્ઞાનરૂપી અંધકારમાં ભટક
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org