________________
અન્યગવ્યવચ્છેદિક
[ 1 ] છે. મેક્ષ જ્ઞાન અને આનંદસ્વરૂપ નથી. આવા પ્રકારની માન્યતાઓને પ્રતિપાદન કરનારાં શા આપની આજ્ઞાથી બહાર રહેલા લોકોએ રચેલાં છે, તે યુક્તિયુક્ત નથી. (૮) यत्रैव यो दृष्टगुणः स तत्र
कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्व___ मतत्त्ववादोपहताः पठन्ति ॥ ९ ॥
એ નિર્વિવાદ છે કે જે પદાર્થને ગુણ જે સ્થાનમાં દેખાય છે, તે પદાર્થ તે જ સ્થાનમાં રહે છે. જેમકે-જયાં ઘડાના રૂપ આદિ ગુણ રહે છે, ત્યાં ઘડો પણ રહે છે. તે પણ અતત્વવાદથી ઉપડત થયેલા કુવાદીઓ આત્મતત્ત્વને શરીરથી બહાર રહેલ (સર્વવ્યાપી) છે, એમ કહે છે. (૯) स्वयं विवादग्रहिले वितण्डा
पाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात् परमर्मभिन्दन्
દોવિર મુનિવીયા છે ? .
આ એક આશ્વર્ય છે કે પિતાની મેળે જ વિવાદરૂપી પિશાચને પરવશ પડેલા તથા વિતંડા વાદ કરવાની પંડિતાઈથી અસમ્બદ્ધ પ્રલાપ કરનારા
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org