________________
અન્યગવ્યવસ્કૃદિકા
[ ૬૨] तनित्यमेवैकमनित्यमन्य
હિતિ હતાશાપિત પ્રાપI: || ૧ ||
દીપકથી લઈને આકાશ સુધી સઘળા પદાર્થો નિત્યાનિત્ય સવભાવવાળા છે. કેમકે કોઈ પણ વસ્તુ
સ્યાદવાદની મર્યાદાને ઉલંઘન કરતી નથી. આવી વસ્તુસ્થિતિમાં પણ આપના વિરેધીએ દીપક વગેરને સર્વથા અનિત્ય અને આકાશ વગેરેને સર્વથા નિત્ય માને છે, તે પ્રલાપરૂપ છે. (૫) कर्तास्ति कश्चिद् जगतः स चैकः
स सर्वगः स स्ववशः स नित्यः । इमाः कुहेवाकविडम्बनाः स्यु
स्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥
હે નાથ! જગતને કઈ કર્તા છે, તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર છે અને તે નિત્ય છે. આ દુરાગ્રહપૂર્ણ વિડંબના જેમને તે અનુશાસક તરીકે મળ્યા નથી, તેમને જ વળગેલી છે. (૬) न धर्मधमित्वमतीक्मेदे
वृत्यास्ति चेन्न त्रितयं चकास्ति । हेहेदमित्यस्ति मतिश्च वृत्ती
न गौणभेदोऽपि च लोकबाधः ॥ ७ ॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org