________________
[ ૬૮ ]
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા गुणेष्वस्यां दधतः परेऽमी
मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि
विचारयन्तां नयवर्त्म सत्यम् ॥ ३ ॥
હે નાથ ! જે કે આપના ગુણેમાં ઈગ્ય રાખનારા અન્ય લોકે આપને સ્વામી માનતા નથી. તે પણ તેઓ સત્ય ન્યાય માગને, નેત્રનું નિમીલન કરીને વિચાર કરો. (૩). स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिमाजो
भावा न भावान्तरनेयरूपाः । 'परात्मतवादतथात्मतत्त्वाद्
द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ॥ ४ ॥ પદાર્થો સ્વભાવથી જ સામાન્ય અને વિશેષરૂપ છે તેમાં સામાન્ય-વિશેષની પ્રતીતિ કરાવવા માટે પદાર્થાતર માનવાની આવશ્યક્તા નથી. જે અકશળ વાદીઓ પરરૂપ અને મિથ્યારૂપ સામાન્ય વિશેષને પદાર્થથી ભિન્નરૂપે કથન કરે છે, તેઓ ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૪) .. आदीपमाव्योम समस्वभावं
સાઢાણુક્રાતિમવિવરd I
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org