________________
[१०]
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા प्रागेव देवांतरसंश्रितानि
रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश !
समाधिमाध्स्यथ्ययुगाश्रितोऽसि ॥ १८ ॥ રાગાદિરૂપ દોષાએ પહેલેથી જ અન્ય દેવોને આશ્રય લીધેલ છે. હે અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણને ભજવાવાળા આપે માહજન્ય કરૂણાના ५९ माश्रय सीधे। नथी. (१८) जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन
यथा तथा वा पतयः प्रवादिनाम् । स्वदेकनिष्ठे भगवन् भवक्षय
क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ હે ભગવન્! અન્યમતના દે ભલે જે તે પ્રકારે જગતને પ્રલય કરે, અથવા જગતની ઉત્પત્તિ કરે, પરંતુ સંસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બીચારા २४ छे. (१८) वपुश्च पर्यकशयं श्लथं च
. दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै
जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥२०॥
Jain Education International 2500 Pogate & Personal Use Only
www.jainelibrary.org