SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [१०] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા प्रागेव देवांतरसंश्रितानि रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्स्यथ्ययुगाश्रितोऽसि ॥ १८ ॥ રાગાદિરૂપ દોષાએ પહેલેથી જ અન્ય દેવોને આશ્રય લીધેલ છે. હે અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણને ભજવાવાળા આપે માહજન્ય કરૂણાના ५९ माश्रय सीधे। नथी. (१८) जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन यथा तथा वा पतयः प्रवादिनाम् । स्वदेकनिष्ठे भगवन् भवक्षय क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ હે ભગવન્! અન્યમતના દે ભલે જે તે પ્રકારે જગતને પ્રલય કરે, અથવા જગતની ઉત્પત્તિ કરે, પરંતુ સંસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બીચારા २४ छे. (१८) वपुश्च पर्यकशयं श्लथं च . दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥२०॥ Jain Education International 2500 Pogate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy