SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અયેાગવ્યવકિા [ ૫૯ ] ઉપદેશેાની આગળ કેવી રીતે ટકી શકે ? (૧૫) यदार्जवा दुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभू दो अधृष्या तव शासनश्रीः ॥ १६ ॥ અન્ય મતાવલીએના ગુરૂએએ સરળભાવથી જે કંઈ યાગ્ય કથન કર્યું હતુ. તેને, તેમના શિષ્યાએ ઉલટી રીતે પ્રતિપાદન કર્યુ. હે ભગવન્ ! એ જાતિના વિપ્લવ આપના શાસનમાં થયા નથી. અહા! આપના શાસનની લક્ષ્મી અષ્ય (કાઈથી પશુ પરાભવ ન પમાડી શકાય તેવી) છે. (૧૬) देहाद्ययोगेन सदाशिवत्वं शरीरयोगादुपदेशकर्म | परस्परस्पधिं कथं घटेत परोपक्लृप्तेष्वधिदैवतेषु ॥ १७ ॥ હૈ વીતરાગ! શરીરાદિના અચાગથી સદાશિવપણું અને શરીરાદિના ચેાગથી ઉપદેશ કર્યું, એ એ પરસ્પર વિરાધી ધર્મો અન્યાએ કલ્પેલા વેામાં કેવી રીતે ઘટી શકે તેમ છે? કાઇ પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. (૧૭) Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy