________________
અયોગવ્યવ છેદિકા
[ 1 ] હે જિનેન્દ્ર ! આપના અન્ય ગુણાનું ધારણ કરવું તે દૂર રહ્યું પરંતુ અન્ય દેવ પર્યકઆસનવાળી, અક્કડતારહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી.(૨૦) यदीयसम्यक्त्वबलात् प्रतीमो
भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय ।
नमोऽस्तु तस्मै तव शासनाय ॥ २१ ॥ હે વીતરાગ ! જેના સમ્યકપણાના અલથી આપ જેવાના શુદ્ધ સ્વરૂપનું અમે યથાર્થ દર્શન કરી શક્યા છીએ, તે કુવાસનારૂપી બંધનને નાશ કરનાર આપના શાસનને અમારો નમસ્કાર થાઓ. (૨૧) अपक्षपातेन परीक्षमाणा
द्वयं द्वयस्याप्रतिम प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत
સ્થાનિધિ પાનું |ર૨ | હે ભગવન્! જ્યારે અમે નિષ્પક્ષ થઈને પરીક્ષા કરીએ છીએ, ત્યારે બંનેની બંને વસ્તુઓ અપ્રતિમ ભાસે છે. આપનું યથાર્થરૂપે વરતુનું પ્રતિપાદન, અને અન્યોને પદાર્થોને ઉલટી રીતે કથન કરવાનો આગ્રહ, (૨૨)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org