SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [१२] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા अनाद्यविद्योपनिषनिषण्णै विशृंखलैश्चापलमाचरद्भिः । अमूढलक्ष्योऽपि पराक्रिये य ___ वकिकरः किं करवाणि देव ! ॥२३॥ હે દેવ ! અનાદિ અવિદ્યામાં ખૂચેલા, ઉછુખલ અને ચાપત્યથી ભરેલા પુરૂષે અમૂઢલક્ષ્યવાળા પણ આ તારા સેવક વડે ચોગ્ય માર્ગે લાવી શકાતા નથી, तो वे ईशु ३ ! (२३) विमुक्तवैरव्यसनानुबन्धाः - श्रयंति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ ! तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २४ ॥ હે યોગીઓના નાથ ! સ્વભાવથીજ વિરી એવા પ્રાણીઓ પણ વિરભાવ છોડી દઈને બીજાઓ વડે અગમ્ય એવા આપના જે સમવસરણનો આશ્રય લે છે, તે સમવસરણ (દેશના) ભૂમિનો હું પણ આશ્રય A छु. (२४) मदेन मानेन मनोभवेन, क्रोधेन लोमेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरुजा परेषाम् ॥ २५ ॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy