________________
[ ૫૮ ]
શ્રીહેમચન્દ્રાચાય વિરચિતા
કરે છે અથવા તેમાં વિવાદ કરે છે, તે લેાકા આ પાંચમા આરાના દુષ્ટ પ્રભાવથી જ એમ કરે છે અથવા ભવ ભ્રમણને અનુકૂલ તેમના અશુભ કમના ઉદય છે, એમ સમજવું જોઈએ. (૧૩)
परः सहस्राः शरदस्तपांसि युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो
न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥ १४ ॥
હે ભગવન્ ! ભલે અન્યમતવાળા હજારા વરસ સુધી તપ કરે અથવા યુગાંતરા સુધી ચાંગા અભ્યાસ કરે, તા પણ આપના માનુ' અવલંબન લીધા સિવાય માક્ષની ઇચ્છા હૈાવા છતાં તેઓના માક્ષ થઇ શકતા નથી. (૧૪)
अनाप्तजाड्यादिविनिर्मितित्व
संभावना संभविविप्रलम्भाः ।
परोपदेशाः परमाप्तक्लृप्त
पथोपदेशे किमु सरभन्ते ॥ १५ ॥ હે દેવાધિદેવ ! અનાસોની મ`બુદ્ધિથી રચા ચેલા અને વિસંવાદથી ભરેલા અન્યના ઉપદેશ, આઠદ્વારા પ્રતિપાદન કરાયેલા
પરમ
આપના
Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org