________________
[૪]
- શ્રીવમાનકાત્રિશિકા લક્ષમીના પતિ! હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત સ્વરૂપવાળા ! હે અનંત! આ પ્રમાણે સંબોધન આપી આશા રહિત (નિષ્કામ) એવા પુરૂષોએ જેઓને સંબોધિત કરેલા છે, એવા શ્રી જિનેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ હે. (૫) पुराऽनंगकालारिंगकाशकेशः,
कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमूर्तिः शिवा भूतनाथः,
स एका परात्मा गतिमै जिनेन्द्रः ॥ ६॥
અર્થ–પૂર્વે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા ત્યારથી જેઓ કામદેવરૂપી મલિન શત્રુના વરી છે, જેઓ લકાકાશરૂપી પુરુષાકારના મસ્તકે રહેલી સિદ્ધશિલા ઉપર સ્થાન કરનારા છે, જેમાં બ્રહ્મચર્ય પાળનારા છે, જેઓ મહત અશ્વર્યના ભક્તા છે, જેઓ મહાવ્રતને ધરનારા છે, જેઓ કેવલજ્ઞાન-કેવલદનરૂપ પાર્વતીના પતિ છે, જેઓ અષ્ટ કર્મના ક્ષયથી અષ્ટ ગુણરૂપી મૂર્તિઓવાળા છે, જેમાં કલ્યાણરૂપ છે તથા જેઓ સર્વ પ્રાણુંઓના નાથ છે, તે પરાત્મા જિતેંદ્ર એક જ મારી ગતિ હે. (૬). विधिब्रह्मलोकेशशंभुस्वयंभू-, ..चतुर्वकामुख्याभिधानां विधानाम् ।
Jain Education International 2
Mate & Personal Use Only
www.jainelibrary.org