________________
શ્રી કષભપચાશિકા
[ ૮૭ ] છતાં પણ આપના વિષેને અનુરાગ સ્થિર કરે છે અને તેમ થવાથી આપના સિદ્ધાન્તના જ્ઞાતાઓનું ચિત્ત તે હરી શકતા નથી. (૩૯) वाईहिं परिग्गहिआ, करंति विमुहं खणेण पडिवक्खं । तुज्झ नया नाह ! महागय व अन्नुन्नसंलग्गा ॥४०॥ (वादिभिः परिगृहीताः कुर्वन्ति विमुखं क्षणेन प्रतिपक्षम्। तब नया नाथ ! महागजा इवान्योन्यसंलग्ना: ।।)
હે નાથ! ઘોડાઓથી વીંટળાયેલા તથા પરસ્પર મળી ગયેલા એવા મોટા હાથીઓ જેમ (શત્રુના સૈન્યને રણક્ષેત્રમાંથી પાછું હઠાવે છે તેમ અતિશય ચતુર અને વળી વાદલબ્ધિથી અલંકૃત એવા) વાદીઓએ સ્વીકારેલા તેમજ પરસ્પર સંગત એવા આપના ના પ્રતિપક્ષને એક ક્ષણમાં (વાદવિવાદના ક્ષેત્રથી) વિમુખ કરે છે. (૪૦) पावंति जसं असमंजसा वि वयणेहिं जेहिं परसमया। तुह समयमहोअहिणो, ते मंदा बिंदुनिस्संदा ॥४१॥ (प्राप्नुवन्ति यशोऽसमञ्जसा अपि वचनैयः परसमया । तव समयमहोदधेस्ते मन्दा बिन्दुनिस्यन्दा: ।।)
અન્ય દર્શનેના યુક્તિવિકલ એવા પણ સિદ્ધાન્ત (સૂર્ય ચંદ્રના ગ્રહણદિને જણાવવા
સા
Jain Education International 2000 Pobate & Personal Use Only
www.jainelibrary.org