________________
[૫૪]
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિતા હે જિનેન્દ્ર! જે દુરન્ત દેને આપે વિવિધ ઉપાયો વડે નાશ કર્યો છે, આશ્ચર્ય છે કે તેજ દોષોને અન્યમતના દેવોએ આપની ઉપરની જાણે ઈષથીજ હેય નહિ તેમ સ્વીકાર કરી લીધો છે. (૪) યથાસ્થિત વતુ શિષધીશ !
न तादृशं कौशलमाश्रितोऽसि । तुरङ्गशृंगाण्युपपादयद्भ्यो
नमः परेभ्यो नवपण्डितेभ्यः! ॥ ५ ॥ હે સ્વામિન્ ! આપે પદાર્થોનું જેવું છે તેવું જ વર્ણન કર્યું છે, તેથી આપે અન્યમતાવલંબીઓની પેઠે કંઈ કુશળતા બતાવી નથી. ઘેડાના શીંગડાની સમાન અસંભવિત વસ્તુઓને જન્મ આપનાર-ઉપપાદન કરનાર અન્યમતના નવા પંડિતોને અમે નમસ્કાર કરીએ છીએ. ! (૫) जगन्त्यनुध्यानबलेन शश्वत्
कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः __ स्वमांसदानेन वृथा कृपालुः ॥ ६ ॥
હે પુરૂષોત્તમ! ધ્યાનરૂપ ઉપકાર વડે ત્રણે જગતને હંમેશાં કૃતાર્થ કરનારા એવા આપને છેડીને
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org