________________
શ્રી ઋષભપંચાશિકા
[ ૪૫ ] છું પરંતુ (મોહને ઉછેદ થતાં મને કેવલજ્ઞાન પ્રાપ્ત થશે અને કેવલજ્ઞાની કેવલજ્ઞાનીને નમન ન કરે એ નિયમ હોવાથી મારા ઉપર અનુપમ ઉપકાર કરનારા એવા) આપને પણ હું વાંદી નહિ શકું, તેથી કરીને હું ક્ષીણ થાઉં છું (શકાતુર થાઉં છું).(૩૫) जा तुह सेवाविमुहस्स हुतु मा ताउ मह समिद्धीओ। अहिआरसंपया इव, पेरंतविडंबणफलाओ ॥३६॥ (यास्तष सेवाविमुखस्य भवन्तु मा ता मम समृद्धयः। अधिकारसंपद इव पर्यन्तविडम्बनफला:॥)
અંતમાં વિડંબનારૂપ ફળવાળી (રાજ્ય) અધિકારની સંપત્તિઓના જેવી જે સંપત્તિઓ (હે નાથ!) આપની સેવાથી વિમુખ (સર્વથા જિન ધર્મથી રહિત-મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા એવા મનુષ્યાદિ)ને હોય છે, તે સંપત્તિએ મને ન હેજે. (૩૬). भित्तण तमं दीवो. देव ! पयत्थे जणस्य पयडेई । तुह पुण विवरीयमिणं, जइक्कदीवस्स निव्वडिअं॥३७॥ (भित्त्वा तमो दीपो देव ! पदार्थान् जनस्य प्रकटयति । तव पुनविपरीतमिदं जगदेकदीपस्य निष्पन्नम् ॥)
હે દેવ ! (અન્ય) દીપક અંધકારને ભેદીને મનુષ્યને (વટાદિક) પદાર્થો પ્રકટ કરે છે, પરંતુ જગ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org