________________
સિદ્ધસેનદિવાકર વિરચિતા
[ 9 ]
માહરૂપી કૂવામાં નાખ્યા નથી, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. (૧૧)
समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा,
यदुत्था त्रिपद्येव लोके विघित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः,
સ : વામા ગતિર્મે ખ્રિનેન્દ્રઃ ॥ ૨૨ 1
અથ જે તીથ'કર પ્રભુથી પ્રગટ થયેલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્ય ( ધ્રુવ ) રૂપ ત્રિપદીજ આ લુકમાં સ્વભાવથી બ્રહ્માપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૧૨)
त्रिकालत्रिलोकत्रिशक्ति त्रिसंध्य, - त्रिवर्गत्रिदेव त्रिरत्नादिभावैः ।
यदुक्ता त्रिपद्येव विश्वानि चत्रे,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १३ ॥
અ—જે ભગવંતે પ્રતિપાદન કરેલી ત્રિપદી, ત્રિકાલ, ત્રિલેાક, ત્રિશક્તિ, ત્રિસયા, ત્રિવગ, ત્રિદેવ અને ત્રિરત્ન વગેરે ભાવાવડે સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ, (૧૩)
Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org