________________
[૧૪]
શ્રીબદ્ધમાનાવિશિકા नवा दुःखगर्भे नवा मोहगर्ने,
स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२७॥
અથ–જે ભગવંતની આજ્ઞા દુખગભવૈરાગ્યમાં કે મોહગર્ભ વૈરાગ્યમાં રહી નથી કિન્ત જ્ઞાનગર્ભ વિરાગ્ય તાવમાં રહેલી છે તથા જેમની આજ્ઞામાં લીન થયેલા પુરૂષો જન્મમરણરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે. તે એક જ શ્રીનિંદ્ર ભાગવંત મારી ગતિ હે (૨૭) विहायाश्रवं संवरं संश्रयैव,
यदाज्ञा पराऽभाजि येनिविशेषैः । स्वकस्तैरकार्येव मोक्षो भवो वा,
સ ઘર ઘરામાં અતિર્મે વિદ્રા ! ૨૮ |
અર્થ-જે નિર્વિશેષ (સામાન્ય) પુરૂષોએ, “હે જીવ, તું આશ્રવને છેડીને સંવરને આશ્રય કર” એવી જે ભગવંતની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે તે પુરૂષોએ પિતાને ભવ-જન્મ મોક્ષરૂપ કર્યો છેજીવન મુક્ત દશા પ્રાપ્ત કરી છે, એવા તે શ્રીજિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ થાઓ. (૨૮).
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org