________________
[૪].
શ્રીસિદ્ધર્ષિગણિ વિરચિત - તે કારણે હે જગતના શ્રેષ્ઠ પુરૂષ! હે નાથ ! આ અસંબદ્ધ ભાષણ કરનાર છે એમ માનીને મારે તિરસ્કાર કરશે નહિ. કારણ કે સંત પુરૂષ નમન કરનાર પ્રાણીઓ પ્રત્યે વત્સલભાવ ધારણ કરનારા હોય છે. (૨૧) किं बालोऽलीकवाचाल, आलजालं लपन्नपि । ગાતે નાથ !, વિનુરાનન્દવર્ધનઃ ? પરિરા
હે જગતના નાથ ! એક બાળક અસ્તવ્યસ્ત, કાલું ઘેલું કે સાચું છેટું બોલે છે તે પણ શું પિતાને આનંદ વધારનાર થતું નથી ? (૨૨) तथाऽश्लीलाक्षरोल्लाप-जल्पाकोऽयं जनस्तव ।। किं विवर्धयते नाथ!, तोषं कि नेति कथ्यताम् ? ॥२३॥
હે નાથ ! હું અશ્લીલ અક્ષરના ઉ૯લાપરૂપ જેવી તેવી ભાષામાં બોલું છું તેથી આપના આનંદમાં વધારો થાય છે કે નહિ, તે આપ મને કહે. (૨૩) अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे । गर्ने सूकरसंकाशं, याति मे चटुलं मनः ॥२४॥
હે નાથ ! અનાદિકાળના અભ્યાસથી મારૂં
=
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org