________________
[[ ૩૨ ]
શ્રી ધનપાલ વિરચિતા (સમસ્ત) પર્વતના સમૂહને મસ્તકને વિષે મુકુટરૂપ થયા. (૮) धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा। चिरधरिअनलिणपत्ताभिसे असलिलेहि दिहोसि ॥९॥ (धन्या: सविस्मयं यर्झटिति कृतराज्यमन्जनो हरिणा। चिरतनलिनपत्राभिषेकसलिलै ष्टोऽसि ।।)
હે જગન્નાથ! ઈંદ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાયેલા એવા આપને વિસમયપૂર્વક લાંબા કાળ સુધી કમળના પત્રો વડે અભિષેક-જલધારણ કરવાપૂર્વક જે (યુગલિકોએ) જોયા તેઓ ધન્ય છે. (૯) दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो । जाओ सि जाण सामिअ, पयाओताओ कयत्थाओ॥१०॥ (ાતવિધારિત ચણતારો જ્યવહાર: | मातोऽसि यासां स्वामी प्रजास्ताः कृतार्थाः ।)
જેમણે (શબ્દ-લેખન-ગણિત-ગીત ઈત્યાદિ) વિદ્યાઓ અને (કુંભકારાદિક) શિલ્પ દેખાડ્યાં છે, તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઈત્યાદિ) સમસ્ત પ્રકારનો લેક-વ્યવહાર પણ સારી રીતે સમજાવ્યું છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છે, તે પ્રજા પણ કૃતાર્થ છે. (૧૦)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org