________________
.[૨]
શ્રીસિદ્ધગિંગણિ વિરચિત न भास्कारादृते नाथ !, कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र :, स्वदृते नास्ति निवृत्तिः ॥७॥
હે નાથ! કમળના વનને વિકાસ કરનાર જેમ સૂર્ય સિવાય બીજું કઈ નથી, તેમ છે, જગતના ચક્ષુ! આપના વગર મારી નિવૃતિ (મેલ), કેઈથી થનાર નથી. (૭). किमेष कर्मणां दोष: १, किं ममैव दुरात्मनः । किं वाऽस्य हतकालस्य ?, किं वा मे नास्ति भव्यता?॥ - હે ત્રણ ભુવનના ભૂષણરૂપ ભગવાન! શું આ મારા કર્મને દેષ છે? અથવા દુરાત્મા એવા મારે પિતાને દોષ છે? અથવા શું આ અધમ કાળનો દેષ છે? અથવા શું મારામાં ભવ્યતા નથી ? (૮) किं वा सद्भक्तिनिर्ग्राह्य !, सद्भक्तिस्त्वयि तादृशी। निश्चलाऽद्यापि संपना, न मे भुवनभूषण ! ॥९॥
અથવા હે સદભક્તિથી ગ્રાહ્ય થનાર! ભુવન ભૂષણ! મારી હજી આપનામાં એવી નિશ્ચલ ભક્તિ જ થઈ નથી? (૯) છત્રાસ્ટિાનિક –ાગા ! શાપર ! ! मुक्तिमर्थयते नाथ !, येनाद्यापि न दीयते ? ॥१०॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org