SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિતા [૫]. ध्रवोऽथो य ऊचे जगत्सर्गहेतुः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ७॥ અથ–જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષ માગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લોકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ વગેરે નામના કારણરૂપ છે, તે પરાત્મા જિદ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. (૭) न शूलं न चापं न चक्रादि हस्ते, न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ८॥ અર્થ-જેના હાથમાં ત્રિશુલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધ નથી, જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં કે મુખમાં વિકાર નથી, તે પરમાત્મા શ્રીજિનંદ્ર એક જ મારી ગતિ થાઓ. (૮) न पक्षी न सिंहो वृषो नापि चापं, न रोषप्रसादादिजन्मा विडंबः । न निद्यैश्चरित्रैर्जने यस्य कंप:, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥९॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy