________________
[૬]
શ્રીવમાનદ્વાર્વિશિકા અથ– જે ભગવંતને પક્ષી, સિહ તથા વૃષભના વાહન નથી, તેમ પુછપનું પણ ધનુષ્ય નથી, જેમને રાષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી અને નિદવા યોગ્ય ચરિત્રેથી જેમને લેકમાં ભય નથી, તે શ્રીજિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હ. (૯) न गौरी न गंगा न लक्ष्मीर्यदीयं,
वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे,
સ ા પરામાં અતિર્થે જિનેન્દ્ર | ૨૦ ||
અથ–જેમના શરીર ઉપર ગૌરી (પાવતી) બેઠાં નથી જેમના મસ્તકમાં ગંગા રહ્યાં નથી અને જેમના વક્ષસ્થલમાં લક્ષ્મી વસેલા નથી, કિંતુ ઈચ્છા ઓથી મુક્ત એવા જે પ્રભુને મિક્ષ લક્ષમી ભજે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૦) जगत्संभवस्थेमविध्वंसरूपै,
रलीकेंद्रजालेर्न यो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथः,
સ : પરમ તિર્થે જિનેન્દ્ર ! I
અર્થ—જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ રૂપ બેટા ઇંદ્રજાલ વડે આ લેકને મહા
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org