Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 વર્ષ ૯ અંક-૨ તા. ૨૦-૮-૯૬ છે દુનિયાના સુખથી સાવચેત ન રહે તે તે પાપી બનાવનાર છે જ્યારે દુખને ? જ મઝેથી વેઠે તે તે પાપને ખપાવનાર છે માટે તેને આદર કર જોઈએ. એ પાપ ન ! છે કર્યું હોય તે માટે ઈન્દ્ર પણ મને દુ:ખ આપી શકે નહિ અને મેં પાપ કર્યું હોય છે
તે ઈન્દ્ર પણ મને બચાવી શકે નહિ” આ વાતની શ્રદધા છે? મહાત્માઓએ દરખને ઊભા કરી કરીને મઝેથી વેઠયાં છે તે ખબર નથી ?
* આ સંસારની સઘળી ય પ્રવૃત્તિ પાપ છે. સંસારની કઈ પ્રવૃત્તિ એવી નથી તે છે જેનાથી પાપ લાગે. તમે લોકે આજે કેટલાને દુઃખ આપો છે ? તમે ઘણાને દુ:ખી !
કર્યા પછી સુખ ભોગવે છે ને ? પટકાયને સળગા છો, આરંભમાં ય ઘણું જીવની R હિંસા કરે છે. તે બધામાં પાપ થાય છે તેમ લાગે છે ? સંસારમાં રહેલા જીવને પાપ ?
કર્યા વિના છૂટકો જ નથી તેથી દુખ આવે તેમાં નવાઈ છે કે દુખ ન આવે તેમાં તે ( નવાઈ છે? ભગવાન પોતે કહી ગયા છે કે હું ય ભુ તે મારે ય સાતમી નરકમાં
જેવું પડયું. - ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ મરિચીને ભવમાં સમક્તિ ગુમાવ્યું તે પછી બાર-પાર ભવ સુધી સમકિત પામ્યા નથી. મનુષ્યભવ મળેલ પણ સમકિત છે પમાય તેવી સામગ્રી મળતી નથી. તપ-જપાદિ ધર્મ કર્યું તેના પ્રતાપે સંસારની સુખ. { સામગ્રી પામ્યા પણ સમકિત ન પામ્યા તે ન જ પામ્યાં સંસારના સુખના ગાઢ રાગી છે
અને દુ:ખના હેલી જીવોને સમકિત આવે જ નહિ. તે પામવા માટે તે પુણ્યથી મળતાં. છે છે એવા પણ સંસારનાં સુખ ઉપર અને સુખની સામગ્રી ઉપર ભારેમાં ભારે છેષ કરે 1 પડશે. અને પિતાના જ પાપથી આવા દુઃખ ઉપર ભારેમાં ભારે પ્રેમ કેળવવું પડશે.
સંસારનું સુખ છોડવાની અને પિતાનાં જ પાપનાં ઉદયે આવતાં દાખને મથી વેઠવાની તૈયારીવાળો જીવ જ ધર્મ પામવા લાયક છે. તમારે તે સુખ છેડવું નથી, 8 દુખ મઝ થી વટવું નથી અને અને ધમી કહેવરાવવું છે તેને મેળ જામે ખરો? - પ્રવે આપણે જેને દુખ આપીએ તે જ આપણને દુઃખ આપે એવું બને ખરું? 8 ( ઉ, જેને આપણે દુખ આપીએ તે જ આપણને દુઃખ આપે તે એકાતે ? | નિયમ નથી. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેણે બીજાને દુઃખ દેવું ગમે છે એટલું 1 જ નહિ બીજાને દુઃખી જોઈને પણ રાજી થાય છે. ભગવાને સંગમનું કાંઈ બગાડેલું છે 3 હતું ખરૂં? છતાં સંગમે ભગવાનને કેવા કેવા ઉપસર્ગો કર્યા છે જેનું વર્ણન વાંચતાં !
ય કમકમાં આવે છે.