________________
૪ :
જૈન દષ્ટિએ એમ અને કયાં છે ? તેને જવાબ કેટલાકને લિસ આત્મપ્રદેશમાંથી સ્થળ આકારમાં મળે છે, કેટલાકને કંઈક શુદ્ધ આત્મપ્રદેશમાંથી મધ્યમ આકારમાં મળે છે અને કેટલાકને શુદ્ધ આત્મા તરફથી સુસ્પષ્ટ મેલ વગરને મળે છે. આવા સુખના ખ્યાલ તરફ દેરાઈને તે અનેક પ્રકારનાં સાધને આડંબર સહિત કે તે વગર મેળવતે ચાલે છે અને પોતાની માન્યતા પ્રમાણે તેમાંથી સુખ મેળવવા માટે પ્રયાસ કરે છે અને સાધ્યની સ્પષ્ટતા, ઉદ્યમ અને બીજા સંગે અનુકૂળ થાય તે પ્રમાણમાં તે સુખ પ્રાપ્ત કરે છે.
બહિરાત્મા–અંતરાત્મા આવા અતિ મહત્વના વિષયને વિચાર કરતાં આપણે સર્વ પ્રાણીઓને બાદ કરી માત્ર મનુષ્યને જ વિચાર કરીએ, કારણ કે મનુષ્ય સિવાયની જાતિમાં વિકાસ બહુ અલ્પ થાય છે. અતિ સુખમાં આસક્ત દેવે અથવા અતિ દુઃખમાં રક્ત નારકીના છ વિકાસ કરવાને ખ્યાલ બહુ ઓછી કરે છે અને તિર્યંચને વિકાસક્રમ બહુ અલ્પ હોવાથી આપણે હવે પછીને વિષય મનુષ્યજીવનને અંગે જ વિચારીએ તે વિષય વધારે સ્પષ્ટ થઈ જશે અને વારંવાર વિકાસક્રમમાં તદ્દન નીચી પાયરીએ રહેલા છે સંબંધી વાત કરવાની જરૂર નહિ રહે, સાધ્યદશા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યના આત્માના બે મેટા વિભાગ પાડી શકાય. એક બહિરામા અને બીજા અંતરાત્માઓ. સાધ્યસ્થાન પ્રાપ્ત કરેલા આત્માને પરમાત્મા કહેવામાં આવે છે જે અંતરાત્માઓનું લક્ષ્યસ્થાન છે. બહિરાત્મ
- દશામાં વર્તતા છ શરીરને આત્મા બહિરાત્મદશા લક્ષણ
' સમજે છે, આત્મવિશ્વમથી સ્વસવરૂપ બરાબર સમજતા નથી અને મેહમાં એટલા બધા આસક્ત