________________
કશુભાશય થતી નથી અને કેટલીક વખત ઊલટી નુકશાન કરનાર પણ થાય છે. આવી કિયાએ નુકશાન કરનારી કેવી રીતે થાય છે તે પણ સમજવા યોગ્ય છે. જ્યાં શુભ આશય ન હોય ત્યાં પ્રાણ પિતાની જાતને છેતરી અજ્ઞાનતાથી અથવા દંભથી એમ માને છે કે પોતે ઉન્નતિક્રમમાં આવેલ છે; હવે જ્યારે તેનામાં તે કાંઈ હેય નહિ ત્યારે તે ઊલટાં તીવ્ર કમેં બાંધી સંસાર વધારી મૂકે છે. કેઈ પણ પ્રાણી ગભૂમિકા પામ્યું છે કે નહિ તેને નિર્ણય કરવા માટે જેમ પ્રથમની ભૂમિકાઓમાં વિવેચન બતાવ્યું છે તેમ આ પાંચ આશયે દર્શક તરીકે બહુ પગી છે. યોગી, વેશધારી વિગેરેના સંબંધમાં વિચાર કરતાં આ આશયે કેટલે દરજે પૂર્ણ થાય છે અથવા તેમાં તેમાંનું કાંઈ પણ છે કે નહિ તે ખાસ વિચારવાનું છે. હકીકત એમ છે કે જ્યાં સુધી અંતરંગ આશય જેને “ભાવ” કહેવામાં આવે છે તે જાગ્રત થતું નથી ત્યાંસુધી ઉલ્કાન્તિ થતી નથી અને એ ભાવ અંતિમ પુદ્ગલપરાવર્તમાં સાધ્યની નજીક પ્રાણી આવે ત્યારે જ થાય છે. જેમ રસધથી લેહનું સુવર્ણ થાય છે તેમ ભાવથી ક્રિયાનું મોક્ષહેતુત્વ થાય છે. એક કૂવે ખેદ હેય તે ખનનના કાર્યને ક્રિયા સાથે સરખાવી શકાય, પરંતુ અંદર પાણીની શિરાઓ ઉત્પન્ન થવી તેને ભાવ સાથે સરખાવી શકાય. મતલબ જળપ્રવાહનું આગમન તે ભાવથી જ થાય છે, ખાલી કૂપ ખણવાથી કાંઈ લાભ થતું નથી. જેમ તૃણની અંદર ઘીને ભાવ શે તેમ ક્રિયામાં યોગ શેધ એ બરાબર છે. તૃણ જંગલમાં હોય તેમાં ઘી નથી, પરંતુ ગાય તેને ખાય, પચાવે, તેનું દૂધ થાય, તેનું દહીં થાય, તેને વાવવામાં
પણ
તારંગ આ
ઉકાલિની છ માસ