________________
યોગીઓના લેટા
: ૧૩ : આટલા ઉપરથી વિચાર થશે. જ્યાં સુધી આવા મહાત્માઓ સાથે ચોગ થતું નથી ત્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બંધ થત નથી અને બેધ વગર–વસ્તુગત ધર્મોના ભાન વગર વસ્તુની ઓળખાણ થતી નથી તેથી પરિણામે અનેક પ્રકારનાં લાભ થવાને સંભવ પ્રાપ્ત થતું નથી. મહાત્માઓને વેગ તેટલા માટે અતિ ઉપગી છે અને તેની સાથે તેમનું તથારૂપે (ગુણવાન તરીકે) દર્શન થાય ત્યારે બહુ લાભ થાય છે. આવા મહાત્મા પુરુષને યથાગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવાં અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજે ક્રિયાઅવંચક ભાવ કહેવાય છે. વસ્તરવરૂપના બેધ પછી જે ક્રિયા થાય છે તે અતિ આહૂલાદજનક અને સવરૂપદર્શક હેવાથી બહુ લાભ થાય છે, મહાઅનિષ્ટ કમેને નાશ કરનાર હોય છે અને સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર હોય છે. ચગાવંચકત્વ પ્રાપ્ત થયા પછી જે ક્રિયાવંચકત્વ પ્રાપ્ત થાય તે જ તે લાભ કરનાર થવાને સંભવ છે, કારણ કે એગ વગર સ&િયાને સંભવ જ નથી. આ ગાવંચક અને યિાવંચપણથી શુભ અનુબંધારૂપ ફળની પ્રાપ્તિ થાય તેને ફળાવંચક ભાવ કહે છે. મહાત્માઓની સાથે સંગ થવાથી તેઓએ આપેલા ઉપદેશને અનુસારે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહાઉત્તમ ફલાવાપ્તિ થાય તે આ ત્રીજો અવંચકભાવ છે. સાધ્યપ્રાપ્તિરૂપ મહાઉત્તમ ફળાવંચકભાવ તે બહુ ઉરચ દશાએ પ્રાપ્ત થાય છે, પણ સાધનધર્મોની પ્રાપ્તિરૂપ ફળ અવાંતરદશામાં પણ પ્રાપ્ત થાય છે. આપણે ગભૂમિકાના નિરૂપણ પ્રસંગે જોઈ ગયા છીએ કે આ ચગાવંચકભાવરૂપ પ્રથમ યુગ પ્રથમ ભૂમિકાએ પ્રાપ્ત થાય છે.