________________
નિયમ
: ૧૫૭ : કુંભારને, બને છે જેમાં અંગારા સાથે ભઠ્ઠી સાથે સંબંધ હોય છે. આમાં ઈટ ચૂના પાડવાના ધંધાને લુહારના ધંધાને તથા કંસારાના ધંધાને પણ સમાવેશ થઈ જાય છે. વનકર્મમાં ઝાડ તેડવાં, પાંદડાં તેડવાં. ઝાડ કપાવવાં તથા ફળ કુલ વેચવાના ધંધાને સમાવેશ થાય છે. શકટઆજીવિકા ગાડા, ઘોડાગાડીઓ, ટ્રામ, મેટર આદિ ચક્રથી ચાલતાં વાહને ને બંધ કરે, તેને ચલાવવા વિગેરે. ભાટકઆજીવિકા ગાડાં, બેલ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર વિગેરે પર ભાર ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી તેના વડે આજીવિકા ચલાવવી તે. ફેટ,આજીવિકા કૂવા, તળાવ બેદી, અનેક જીનું મર્દન કરી તેની આવક પર જીવન ગુજારવું અથવા તેને વ્યવસાય કરે, તેને માટે કંટ્રાકટ વિગેરે લેવા તે. આ પાંચ કમદાનનાં નામ ઉપરથી જણાયું હશે કે તેમાં ઘણાં સ્થાવર તથા ત્રસ જીવેને વિનાશ થાય છે, ઘણું પ્રાણની હાનિ થાય છે, ઘણુ જીને પરિતાપ ઉપજે છે અને પર પરાએ અનેક પ્રાણીઓના વિનાશનાં કારણે બને છે. આ પછી પાંચ પ્રકારના વાણિજ્ય–વેપાર આવે છે તે વ્યાપારની વસ્તુઓ અતિ નિંદનીય છે, તેની ઉત્પત્તિ નિંદનીય છે અને તેને સંબંધ બુદ્ધિને મલિન કરનાર છે, પરિચય અપવિત્ર કરનાર છે અને સંસર્ગ અધપાત કરનાર છે. પ્રથમ દંતવાણિજ્યમાં હાથીદાંત, ચમરી ગાયના કેશ, ઘકાદિના નખે, શંખ, કેનેડા, કેડી, હાડકાં, જનાવરનાં ચામડાં, પીંછાં, રામ વિગેરેના વ્યાપારને સમાવેશ થાય છે. બીજા લાક્ષવાણિજ્યમાં લાખ, મણ શીલ, ગળી, ટંકણખાર જેવી વસ્તુઓના વેપારને સમાવેશ