________________
પ્રાણાયામ
: ૧૭૫ : પણ બહુ વિસ્તારથી બતાવવામાં આવે છે. એ અતિ વિસ્તાર
વાળા વિષય ઉપર જ્ઞાનાર્ણવ અને પ્રાણાયામફળ અને ગશાસામાં બહુ વર્ણન કરવામાં આવ્યું કર્તવ્યવિચારણા છે. પવનને વેધ કરી પરપુરપ્રવેશ કરવાને
જે વિધિ આ ગ્રંથમાં બતાવ્યા છે તે હોંશથી વાંચવાલાયક છે; પરંતુ આવા કાળજ્ઞાનના કે શરીરસ્વાથ્યના હેતુથી કદિ પણ પ્રાણાયામ કર યુક્ત નથી. વિચાર કરવા એગ્ય છે કે પ્રાણાયામને હેતુ જો આવું કાળજ્ઞાન હેય તે તેમાં લાભ ? શરીરસ્વાથ્યને હેતુ પણ પૌગલિક છે અને તેવી અપેક્ષાથી પ્રાણાયામ કરવું ઉચિત નથી. વળી કાળજ્ઞાનાદિમાં પણ એટલે ભ્રમ થાય છે કે સત્ય શું છે અને અસત્ય શું છે તેને નિર્ણય થે મુશ્કેલ પડે છે.
ગગ્રંથકારે પ્રાણાયામના ઉત્કૃષ્ટ ફળ તરીકે પરપુરપ્રવેશ જણાવે છે, પરંતુ સાથે જ જણાવી દે છે કે-ઘણે પ્રયત્ન કરતા અને ઘણુ વખત સુધી તેને ચાલુ રાખતા છતાં પણ આ પરપુરપ્રવેશ સિદ્ધ થાય કે ન પણ થાય. ધ્યાનસિદ્ધિને માટે જરુરને ધારવામાં આવે તે જ પ્રાણાયામ કર ઉચિત છે, નહિ તે તેથી પ્રાણવાયુને ધ થતાં કેટલીક વાર મનને પીડા થઈ જાય છે. તેથી ખાસ લાભનું અને સાધ્યપ્રાપ્તિનું તેને કારણ માની શકાય તેમ હોય તે પિતે પિતાના સંબંધમાં આ પ્રાણાયામને ઉપયોગ કરે, બાકી સામાન્ય રીતે એ બહુ ઉપયોગી અંગ નથી. ખાસ કરીને નાડી જ્ઞાન અથવા કાલજ્ઞાનાદિ માટે પ્રાણાયામને ઉપયોગ ન કરવાનાં ઘણાં કારણે છે. એવા વિશિષ્ટ જ્ઞાનવાળા ગુરુમહારાજે મળવા લગભગ