________________
ક
ધ્યાન
: ર૯ : એવા કેવલ્યગાનવાળાને જ થાય છે. કેવળી ભગવાન અંતાવસ્થાએ યેગનિરોધ કરતાં પ્રથમ બાદર કાયગમાં સ્થિતિ કરી બાદર વચનોગને સૂક્ષમ કરી નાખે છે. (બાદરને ક્ષય કરે છે.) ત્યારપછી સૂક્ષમ વચનયોગ અને મનેયેગમાં સ્થિતિ કરી બાદર કાગને પણ સૂક્ષ્મ કરી નાખે છે અર્થાત્ બાદર કાયવેગને ક્ષય કરે છે અને છેવટે સૂક્ષમ કાયયોગમાં સ્થિતિ કરીને સૂક્ષ્મ વચનગ અને મ ગને પણ નિગ્રહ કરે છે. આ પ્રમાણેની સ્થિતિને સૂમકિય ધ્યાન કહેવામાં આવે છે. એ શુકલધ્યાનને ત્રીજો વિભાગ છે. પછી સગી ગુણસ્થાનકને છેડે આવે છે અને છેલ્લો પંચસ્વાક્ષરને કાળ બાકી રહે એટલે આ શું ક હ્યું એટલા અક્ષરેને ઉચ્ચાર થાય તેટલો વખત બાકી રહે ત્યારે અગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં સર્વ રોગને નિરાધ પ્રાપ્ત થાય છે, સમુચિછન્ન ક્રિયા નામને શુકલધ્યાનને એ ચે ભેદ છે અને તે વખતે દ્વિચરમ સમયે કર્મની ૭૨ પ્રકૃતિને ક્ષય થાય છે અને ચરમ સમયે બાકી રહેલી તેર પ્રકૃતિને ક્ષય થાય છે. સર્વ કર્મો આ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થતાંની સાથે પૂર્ણ થાય છે અને આત્મા તેની અતિ વિશુદ્ધ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતાં ઊર્વ ગમન કરે છે અને જેમ બાણને પૂર્વ પ્રગ કરી રાખ્યું હોય તેથી બાણ એકદમ પણછમાંથી ઊડીને ચાલ્યું જાય છે તેમ તે આત્માની ઊંચે લેકાન્ત સુધી ગતિ થાય છે. તે વખતે તે તદ્દન નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિષ્ક્રિય, નિર્વિકલ્પ થઈ જાય છે અને તે ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે છે. અગી અવસ્થાને સહમ કાળ અનુભવી છેવટે સર્વ ભાવને ત્યાગ