________________
* ૧૦ :
જૈન દૃષ્ટિએ યાગ
મદદ કરનારને મેળવવા નજ૨ કરે છે, પણ ત્યાં કાઈ તેનું સગુ` હેતું નથી, કાઇ તેને મદદ કરનાર મળતુ નથી, જે ત્યાં હાય છે તે સવ નિષ્કુરુજી, પાપી, કર, ભયાનક અને ખેડાળ શરીરવાળા હાય છે, અગ્નિના તણુખા જેવી આંખાવાળા ડાય છે અને ચડ શાસનવાળા હાય છે. ત્યાં દેખાતી નદીમાં લેહી અને માંસના કાદવ હોય છે, આવી ભય'કર ભૂમિમાં પાતાને આવેલ જાણી પ્રાણી વિચારમાં પડી જાય છે કે આ ભૂમિ કઇ અને અહીં પોતે કેમ આવ્યે અને કાણે આણ્યે ? પછી વિલ'ગજ્ઞાનથી તથા જાતિસ્મરણથી ત્યાં આવવાનું કારણ જાણી પોતાના પાપકર્માં માટે કેટલાક ખેદ કરે છે પણ તે બહુ માટે હાય છે. મનુષ્યત્વ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીએ જ્યારે અનેક પ્રકારનાં શુભ કૃત્ય કરી, પાપકાર કરી આત્માન્નતિ કરે છે ત્યારે પતે ત્યાં એવાં મહાપાપકૃત્ય કર્યાં કે જેથી આવી ભય'કર ભૂમિમાં આવવું પડ્યું એ વિચારણાથી તેનુ મન નિર ંતર ખળ્યા કરે છે. મનુષ્ય તરીકે જે પ્રાણીઆને દુઃખા આપ્યાં, ત્રાસ પમાડ્યા, હેરાન કર્યાં તે સવ આજે તેની સામા થઈ હેરાન કરે છે, દુઃખ આપે છે, કથના કરે છે—આવા આવા અનેક અનુભવો તેને નારકીમાં થાય છે. ત્યાં તે અન્ય જીવા સાથે પરસ્પર લડે છે, શરીરના કટકા થઈ જાય તેવી યાતનાઓ સહન કરે છે, ઉષ્ણુ ભૂમિમાં તાપ ખમે છે, શીત ભૂમિમાં ઠં'ડી સડે છે, પરમાધામી જીવા જેઓ અન્યને દુઃખ દેવામાં રાજી રહે છે તે તેને અનેક પ્રકારનાં દુ:ખો આપે છે તે સર્વ સહે છે, અનેક પ્રકારની ઉપાધિ અને દુઃખો સહન કરે છે. શરીર વૈક્રિય હાવાથી પારાની પેઠે વિશીણુ થયા છતાં પણ પાછું એકઠું