________________
ધ્યાન
૬ ૨૨૭ ?
આવી રીતે અનેક પ્રકારના જાપ કરવાથી આત્મગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, એના અભ્યાસથી બહુ આનંદ થાય છે, આશય. ની સ્થિરતા થાય છે, પણ એને વિધિ શરૂ કર્યા પછી નિરંતર તેને અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. એને સ્થિર ચિત્ત અભ્યાસ કરતાં પિતાના મુખમાંથી જ્વાળા નીકળતી હોય તેમ પ્રાણીને લાગે છે, ત્યારપછી તેને શાંતિ થાય છે, જવાળા દેખાતી બંધ થાય છે અને શ્રીમત્ સર્વજ્ઞને શાંતિથી રિથર થયેલા પ્રત્યક્ષ જુએ છે. આવી રીતે સર્વજ્ઞનું દર્શન કરી ધીમે ધીમે વેગમાં પિતે આગળ વધતે જઈ સાધ્યપ્રાપ્તિની સમીપ આવતે જાય છે. આવી જ રીતે રારિ -મહિલા મંજરું, सिद्धा मंगलं, साहु मंगलं, केवलिपण्णत्तो धम्मो मंगल। चचारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवजामि-अरिहंते सरणं पवजामि, सिद्धे सरणं पवजामि, साहू સરળ ઘવજ્ઞાન, વસ્ત્ર ધર્મ gવામિ એ અરિહંત, સિદ્ધ, સાધુ અને શુદ્ધ ધર્મ માંગલ્યકારી છે એમ થાવવું, ચાર સર્વોત્કૃષ્ટ છે એમ વિચારવું, અને ચારેનું શરણ આદરવું એમ ચિંતવવું એ પણ એવી જ રીતે દયાનને પદના આકારમાં રજૂ કરે છે અને ચેતનની પ્રગતિ કરે છે.
વળી મુખમાં આઠ દળવાળા કમળનું ચિંતવન કરી શકાય છે. એના પ્રતિપત્ર પર ૩૦ નમો અરિહૃતા એ પદના એકેક અક્ષરની સ્થાપના કરવી. પ્રત્યેક અક્ષરનું ધ્યાન કરતાં વચ્ચેની કર્ણિકામાં જાણે કેશરની પંક્તિ હોય તેમ ચિંતવે અને તેમાં અમૃત સમ શાંત માયાબીજનું સ્થાપન કરે. એ માયાબીજ જાણે તેજમય, અતિત, પ્રભાવાળું અને મુખકમળમાં કર્ણિકા