________________
* ૧૯૮:
જેન દૃષ્ટિએ થાય આત્મા-ચેતન એવી ઉત્કૃષ્ટ અવસ્થા અનુભવે છે કે એનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. એ ઉત્કૃષ્ટ મને વૃત્તિને સવાય ધ્યાન કહેવામાં આવે છે. ધેય વિભાગમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યું જે પિંડસ્થાદિ દયેયનું સવિસ્તર સવરૂપ બતાવ્યું છે તે નીચે વિચારવામાં આવશે. આ રીતે આપણે અહીં ધ્યાતા, ધ્યાન અને યેયનું સ્વરૂપ વિચારી ગયા. દયેયમાં કઈ પણ વસ્તુ ઉપર એકાગ્રતા કરી તેની વરૂપવિચારણા થઈ શકે, પરંતુ ઉપર જે પરમાત્મતત્વની વિચારણું બતાવી છે તે બહુ આનંદ આપનાર અને પ્રગતિ કરાવનાર છે. જેમ લડાઈમાં જનાર શુરવીર લડવૈયા પાસે પૂર્વ પુરુષની બહાદુરીનાં વર્ણને ભાટ, ચારણે કરે છે ત્યારે તેને વિશેષ શીર્થે આવે છે તેમ પરમાત્મતત્વસ્વરૂપની વાતેથી ચેતનજીમાં વીર્યપુરણ થાય છે અને કર્મકટકની સામે વધારે પ્રબળપણે લડે એવું વીર્ય આ આધ્યાત્મિક બિરુદાવળીથી તેનામાં ઉત્પન્ન થાય છે, તેથી પરમાત્મતત્વની સાધ્યમૂર્તિ પ્રથમ મૂર્વ અને પછી અમૂર્ત સ્વરૂપે અધિકાર પ્રમાણે યાતાની સમક્ષ રાખવી. સર્વ બાહ્ય દેહ, ઈદ્રિય, ધનસંપત્તિ વગેરેને છેડી દઈ તેમાં આત્મબુદ્ધિ ન રાખતાં જ્ઞાનમય અંતરાત્મસ્વરૂપનું દર્શન કરવું, રાગાદિક વિકાર કરનાર ભાવેને હેય જાણવા, સર્વગુણસંપન્ન સિદ્ધ મહાત્માનું ધ્યેય કરવું એ ધ્યાનક્રમ છે. બાહ્યાત્માને ત્યાગ કરી, અંતરાત્મામાં લીન થઈ પરમાત્મસ્વરૂપ યાવવાને અહીં કમ છે. શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ પડે છે અને બાહ્ય ભાવને ત્યાગ કરતાં જરા શ્રમ પડે છે પરંતુ આગળ પ્રગતિ કરતાં એમાં એ આત્મીય આનંદ આવે છે કે-તેમાં આત્મનિમજજન થઈ જાય છે અને